અમીષા પટેલે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા ગ્લેમરસ pics, લોકોએ કહેવામાં કઈ બાકી ન રાખ્યું - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • અમીષા પટેલે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા ગ્લેમરસ pics, લોકોએ કહેવામાં કઈ બાકી ન રાખ્યું

અમીષા પટેલે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા ગ્લેમરસ pics, લોકોએ કહેવામાં કઈ બાકી ન રાખ્યું

 | 6:02 pm IST

ભલે અમિષા પટેલ ઘણા સમયથી ફિલ્મોમાં ન દેખાતી હોય, પણ ચર્ચામાં તો રહે જ છે. અમીષાના ફેંસ ભલે તેમને બોલીવુડમાં કમબેક કરવા પર રાહ જોઈ રહ્યા હોય, પરંતુ અમીષા પટેલ સોશિયલ મીડિયા પર વધુ એક્ટીવ રહે છે અનેને ફેંસ માટે pics પણ શેર કરતી રહે છે. તે ઈવેન્ટ પાર્ટી અને તેની તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. આ વખતે તેણે ઈન્સ્ટાગ્રામ પર નવી તસવીરો પોસ્ટ કરી છે.

છેલ્લા ઘણાં સમયથી અમિષા પટેલ ફિલ્મોમાંથી ગાયબ થઈ ગઈ છે, તેના ફેન્સ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે અમિષાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા Pics પર તેના ફેન્સે આનંદ વ્યક્ત કર્યો તો ટ્રોલ કરવામાં લોકો એ કઈ બાકી ન રાખ્યું. અમિષાએ પોસ્ટ કરેલી તસવીરો બોલ્ડ હતી, તો લોકો કમેન્ટ કરવામાં એટલા બોલ્ડ થઈ ગયા કે તેમણે ન લખવાનું પણ જાહેરમાં લખી નાખ્યું. અમિષાની તસવીરો પર લોકોએ એવી એવી કમેન્ટ કરી છે કે તે અહીં લખી પણ ન શકાય.

💓💙💙💕have a lovely week ahead

A post shared by Ameesha Patel (@ameeshapatel9) on

❤️💗💕💕💋💋💋

A post shared by Ameesha Patel (@ameeshapatel9) on

💕💞💓💗💗💗pics mix continues

A post shared by Ameesha Patel (@ameeshapatel9) on

Another lazy pics mix ..

A post shared by Ameesha Patel (@ameeshapatel9) on

Another pics mix 😀😀😀

A post shared by Ameesha Patel (@ameeshapatel9) on

Happy Sunday everyone ..

A post shared by Ameesha Patel (@ameeshapatel9) on

Pixmix mood begins ❤️❤️

A post shared by Ameesha Patel (@ameeshapatel9) on

❤️❤️

A post shared by Ameesha Patel (@ameeshapatel9) on

❤️❤️

A post shared by Ameesha Patel (@ameeshapatel9) on