બ્લેક બિકિનીમાં અમીષા પટેલે ફેલાવ્યો બ્લેક જાદૂ, જુઓ તસવીરો - Sandesh
  • Home
  • Photo Gallery
  • બ્લેક બિકિનીમાં અમીષા પટેલે ફેલાવ્યો બ્લેક જાદૂ, જુઓ તસવીરો

બ્લેક બિકિનીમાં અમીષા પટેલે ફેલાવ્યો બ્લેક જાદૂ, જુઓ તસવીરો

 | 7:46 pm IST

બોલીવુડ અભિનેત્રી અમીષા પટેલ ઘણા સમયથી બોલીવુડથી દુર છે. પરંતુ બોલીવુડની ઘણી પાર્ટી અને ઈવેન્ટ્સમાં જોવા મળે છે. તાજેતરમાં અમિષા પટેલ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. જેનું કારણ છે તેનો બિકિની અવતાર. અમીષાએ તેના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસ્વીર શેર કરી છે.

બ્લેક અને વાઈટ ફોટોમાં તે પોતાનો ઝલવો વિખેરી રહી છે. બ્લેક રંગના સેક્સી ડ્રેસમાં તે ખુબ જ સ્ટાઈલિશ અને હોટ લાગી રહી છે. અમીષા પોતાના ઈંસ્ટાગ્રામ પર પાતાની હોટ એન્ડ સેક્સી તસ્વીરો-વીડિયો શેર કરતી હોય છે.

અમીષા પટેલના ફેંસને તેનો આ બોલ્ડનેસ અવતાર ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.  જણાવી દઈએ કે અમીષા પટેલના આ બોલ્ડ અને સેક્સી અવતારના કારણે અમીષા ઘણી વાર ટ્રોલ થઈ ચૂકી છે. પરંતુ તે છતા અમીષા પટેલે પોતાની સેક્સી તસ્વીરો અને વીડિયો શેર કરવાનું બંધ નથી કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન