corona cries, Christmas festivities begin in London
  • Home
  • Top News
  • કોરોનાના વધી રહેલા હાહાકાર વચ્ચે લંડનમાં ક્રિસમસની ઉજવણીનો ધમધમાટ શરૂ

કોરોનાના વધી રહેલા હાહાકાર વચ્ચે લંડનમાં ક્રિસમસની ઉજવણીનો ધમધમાટ શરૂ

 | 8:00 am IST
  • Share

  • વિશ્વભરના દેશોમાં તમામ તહેવારોની ઉજવણી ધામધૂમથી 
  • 2020માં કોરોનાના પ્રતિબંધોના કારણે સમગ્ર વિશ્વમાં ક્રિસમસની ઉજવણીઓ શુષ્ક હતી
  • 2021માં કોરોનાની રસીના આધારે વિશ્વભરના દેશોમાં તમામ તહેવારોની ધામધૂમથી ઉજવણી 

 

યુરોપમાં મોટાભાગની વસતીને વેક્સિન અપાઈ ચૂકી હોવા છતાં ફરી એકવાર કોરોનાનો વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે. 2020માં કોરોનાના પ્રતિબંધોના કારણે સમગ્ર વિશ્વમાં ક્રિસમસની ઉજવણીઓ શુષ્ક રહી હતી.

2021માં કોરોનાની રસીના આધારે વિશ્વભરના દેશોમાં તમામ તહેવારોની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે.

ભારતમાં દિવાળીની ઉમળકાભેર ઉજવણી બાદ હવે સમગ્ર દુનિયામાં ક્રિસમસની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. બ્રિટનની રાજધાની લંડનમાં તમામ ટૂરિસ્ટ પ્લેસ પર વિશ્વની સૌથી મોટી એવા પ્રકારની લાઇટિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જે એક જ સ્વીચથી ઓપરેટ થઈ શકે.

ક્રિસમસની ઉજવણીનો પ્રારંભ કરતાં વેસ્ટમિંસ્ટરના મેયરે સ્વીચ ઓન કરતાં જ તમામ સડકો પર કરાયેલી રોશની એકસાથે ઝગમગવા લાગી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો