પોતાને આટલો ફીટ રાખે છે આમિર, દીકરા કરતા પણ દેખાય છે ઓછી ઉંમરનો - Sandesh
NIFTY 10,369.10 -57.75  |  SENSEX 33,698.22 +-158.56  |  USD 64.9250 +0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • પોતાને આટલો ફીટ રાખે છે આમિર, દીકરા કરતા પણ દેખાય છે ઓછી ઉંમરનો

પોતાને આટલો ફીટ રાખે છે આમિર, દીકરા કરતા પણ દેખાય છે ઓછી ઉંમરનો

 | 1:26 pm IST

આમિર ખાન પોતાની આગામી ફિલ્મ ‘ઠગ્સ ઑફ હિન્દુસ્તાન’ને કારણે ચર્ચામાં છે. આમિર ખાનની આ પહેલાની ફિલ્મ ‘સીક્રેટ સુપરસ્ટાર’ ચીનમાં પણ ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મમાં આમિર ખાન રૉકસ્ટારનાં પાત્રમાં ઘણાં યંગ નજર આવી રહ્યા છે. ફિટનેસનાં મામલે પણ ‘પરફેક્ટ’ આ સ્ટારનો આજે 14 માર્ચનાં રોજ 53મો જન્મદિવસ છે. પોતાની ઉંમરથી અડધી ઉંમરનાં આમિર ખાન પોતાના દીકરા ઝુનૈદ ખાન કરતા ઓછી ઉંમરનાં દેખાય છે. તસવીરોમાં જોઇને

તમે પોતે આ અંદાજો લગાવી શકો છો.

જુનૈદને લઇને સમાચાર હતા કે તે આ વર્ષે ડેબ્યૂ કરશે. આ ડેબ્યૂ ફિલ્મોમાં નહીં પરંતુ થિયેટરમાં હશે. જુનૈદ આમિરની સાથે ઘણી પ્રમોશન ઇવેન્ટસમાં જોવા મળે છે. જુનૈદ આમિર અને તેમની પ્રથમ પત્ની રીના દત્તનો દીકરો છે.