સુરત: વેપારીઓ સાથે અમિત શાહનું મહામંથન, GSTને લઇ કરી બેઠક – Sandesh
NIFTY 10,360.40 -18.00  |  SENSEX 33,703.59 +-71.07  |  USD 64.7900 +0.58
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • સુરત: વેપારીઓ સાથે અમિત શાહનું મહામંથન, GSTને લઇ કરી બેઠક

સુરત: વેપારીઓ સાથે અમિત શાહનું મહામંથન, GSTને લઇ કરી બેઠક

 | 3:51 pm IST

રાહુલના પ્રવાસ પહેલા જ અમિત શાહ સુરત પહોંચ્યા હતા. જ્યાં મંગળવારે મોડી રાતે કાપડ વેપારીઓ સાથે અમિત શાહ અને પિયુષ ગોયલે મિંટીગ કરી હતી, જેમાં જીએસટીથી વેપારીઓને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે ભાજપ સંકલનના પદાધિકારીઓ સાથે પણ અમિત શાહે મુલાકાત કરી હતી, જ્યારે 770 જેટલાં શક્તિ કેન્દ્રના ઈન્ચાર્જને મળી અમિત શાહે વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને વ્યૂહ ઘડી માર્ગદર્શન પણ આપ્યું હતું