NIFTY 10,258.00 -63.75  |  SENSEX 33,147.95 +-166.61  |  USD 65.4550 +0.30
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • અમિત શાહ મિશન ઉત્તર ગુજરાત પર, કાર્યકરોને આપ્યુ માર્ગદર્શન

અમિત શાહ મિશન ઉત્તર ગુજરાત પર, કાર્યકરોને આપ્યુ માર્ગદર્શન

 | 2:06 pm IST

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરના ટાઊન હોલમાં શક્તિ કેન્દ્ર બેઠકમાં તેમણે ભાગ લીધો અને શક્તિ કેન્દ્રોના ઇન્ચાર્જ પ્રમુખો અને અન્ય કાર્યકર્તાઓ સાથેના સંવાદમાં તેમણે આગામી વિધાનસભા ચૂંટણીમાં કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતુ. આ બેઠકમાં સાંસદ પરેશ રાવલ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહીતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉત્તર ગુજરાતની મુલાકાતે છે, ત્યારે અમિત શાહે આજે ડીસામાં બનાસકાંઠા અને પાટણ જિલ્લાના પદાધિકારી સાથે પણ બેઠક કરી હતી.