આ Photosમાં બચ્ચન પરિવાર લાગ્યો રોયલ - Sandesh
  • Home
  • Photo Gallery
  • આ Photosમાં બચ્ચન પરિવાર લાગ્યો રોયલ

આ Photosમાં બચ્ચન પરિવાર લાગ્યો રોયલ

 | 3:05 pm IST

શનિવારે ઈન્ટરનેટ પર એકવાર ફરીથી અમિતાભ બચ્ચનના ફેન ખુશ થઈ ગયા છે. કેમ કે, બિગબીએ પોતાના પરિવારની બહુ જ સુંદર ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી. તસવીરમાં જયા બચ્ચન અને દીકરી શ્વેતા નંદા સાથે નજર આવી રહી છે. તો બીજી તસવીરમાં આખો પરિવાર નજર આવી રહ્યો છે. કોઈ પ્રસંગમાં લેવાયેલી આ તસવીરો છે. જેમાં આખો બચ્ચન પરિવાર ચર્ચાનો વિષય બન્યો છે. ઐશ્વર્યા બચ્ચન અને અભિષેક બચ્ચનની તસવીરો પણ લોકોને પસંદ આવી રહી છે.