ઈશા અંબાણીના લગ્નમાં અમિતાભ બચ્ચનની હતી મહત્વની ભૂમિકા, જોઇ લો Video - Sandesh
  • Home
  • Videos
  • ઈશા અંબાણીના લગ્નમાં અમિતાભ બચ્ચનની હતી મહત્વની ભૂમિકા, જોઇ લો Video

ઈશા અંબાણીના લગ્નમાં અમિતાભ બચ્ચનની હતી મહત્વની ભૂમિકા, જોઇ લો Video

 | 4:49 pm IST

ઈશા અંબાણીના લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યા છે. હાલમાં ઈશાનો એક વીડિયો અમે તમને દેખાડી રહ્યા છીએ. આ વીડિયોમાં બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન એક ચિટ્ઠી વાંચી રહ્યા છે જેને સાંભળીને કન્યાદાન પહેલા મુકેશ અંબાણી ભાવુક થઇ ગયા. વીડિયોમાં બચ્ચન કહી રહ્યા છે ‘જ્યારે પિતા દીકરીનું કન્યાદાન કરે છે ત્યારે તે ખુબ જ ભાવુક ક્ષણ હોય છે કારણ કે, તે પોતાની ભાવનાત્મક સંપત્તિને સોંપી રહ્યા હોય છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન