Amitabh Bachchan made fun of ICC Boundary Count rule
  • Home
  • Sports
  • Cricket
  • ICCના નિયમોની અમિતાભ બચ્ચને ઉડાવી મજાક, સોશિયલ મીડિયા પર શેર કર્યા આ જોક્સ

ICCના નિયમોની અમિતાભ બચ્ચને ઉડાવી મજાક, સોશિયલ મીડિયા પર શેર કર્યા આ જોક્સ

 | 4:14 pm IST

વર્લ્ડ કપ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં સારું રમવા છતાં ન્યુઝીલેન્ડ હારી ગયું. આઈસીસીના બાઉન્ડ્રી કાઉન્ટ નિયમને આધાર બનાવતાં ઈંગ્લેન્ડને વર્લ્ડ કપ 2019ની વિજેતા ટીમ ઘોષિત કરવામાં આવી. ઈતિહાસમાં પહેલીવાર ઉપયોગમાં લેવાયેલ આ રુલ પર ક્રિકેટર્સ સહિત લાખો લોકો સવાલ કરી રહ્યા છે. અને આ રૂલને ખોટો ગણાવી રહ્યા છે.

ક્રિકેટના દિગ્ગજો સાથે સામાન્ય ક્રિકેટ પ્રેમીઓને પણ લાગે છે કે, ન્યુઝીલેન્ડ સાથે ઠગાઈ થઈ છે. આઈસીસીના આ નિયમ ખેલ, સિનેમા જગતના દિગ્ગજો ઉપરાંત સામાન્ય લોકો પણ આલોચના કરી રહ્યા છે. હવે બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને પણ આઈસીસીના આ નિયમની મજાક ઉડાવી છે. અને ટ્વીટર પર તેઓએ આ રૂલને લઈ જોક્સ પણ શેર કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન