Video : અમિતાભ બચ્ચનને જુની ઇન્જરીના કારણે ફરી એકવાર થયો દુખાવો - Sandesh
  • Home
  • Videos
  • Video : અમિતાભ બચ્ચનને જુની ઇન્જરીના કારણે ફરી એકવાર થયો દુખાવો

Video : અમિતાભ બચ્ચનને જુની ઇન્જરીના કારણે ફરી એકવાર થયો દુખાવો

 | 4:23 pm IST

બિગ બી અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ દ્વારા જાણકારી આપી છે કે તેમને એક જુની ઇન્જરીના કારણે ફરી એકવાર દુ:ખાવો શરૂ થયો છે જે ઘણો જ અસહ્ય છે. બિગ બીએ જણાવ્યું કે એક ફિલ્મના સેટ પર ભારે વજન ઉઠાવવાના કારણે આ ઇન્જરી વધારે સિરિયસ થઇ ગઇ છે. અમિતાભને ડાબા ખભામાં ઇન્જરી થઇ હતી. તાજેતરમાં બિગબી વિરાટ-અનુષ્કાના રિસેપ્શનમાં પહોંચ્યા તો ત્યાં તેમણે હાથમાં પટ્ટો લગાવેલો હતો.