lion strand in dhari dalkhaniya renge amrelis predominantly densely
  • Home
  • Videos
  • Featured Videos
  • ગામ તરફ આવી ચડેલા સિંહની લટારનો જુઓ, Viral Video

ગામ તરફ આવી ચડેલા સિંહની લટારનો જુઓ, Viral Video

 | 7:13 pm IST

અમરેલી ધારી તાલુકાના દલખાણીયા રેન્જના સુખપર ગામ પાસે રામગઢ વિસ્તારમાં સિંહનો લટાર મારતો વિડીયો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ હતી.

આ દ્રશ્યો જોતા લાગે છે કે, આ સિંહ ધમધમતા તાપમાં પાણી શોધમાં ગામ તરફ પહોંચ્યો છે. ગામ તરફ આવી ચડેલા સિંહની લટારના દ્રશ્યો અદભુત છે. ખુલ્લી જગ્યાની સિંહની એન્ટ્રી પ્રથમ વખત સામે આવી છે. સુખપુર ગામથી 1 કિલો મીટર દૂર આવેલા શીતળા માતાના મંદીર નજીક સિંહ જોવા મળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.