અમૃતા અરોરાના જન્મદિવસની - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS

અમૃતા અરોરાના જન્મદિવસની

 | 12:45 am IST

બેફામ ઉજવણીઅમૃતા અરોરા તાજેતરમાં જ ચાલીસ વર્ષની થઇ હતી. અમૃતાના જન્મદિવસની ઉજવણી કરવા અમૃતા, મલાઇકા, કરીના, કરીશ્મા, સૈફ અને બીજા મિત્રો ગોવા પહોંચ્યા હતાં. જાણવા મળ્યુ છે કે અમૃતા માટે આ ટ્રીપનું આયોજન કરીનાએ ખાસ કર્યું હતુ. અમૃતાને તેના ચાલીસમા જન્મદિવસની યાદગાર ભેટ કરીના આપવા માંગતી હતી, તેથી તેણે આ ટ્રીપ પ્લાન કરી હતી. અહી જન્મદિવસને દિવસે બધી જ સહેલીઓએ ગોલ્ડન સિલ્વર થીમ રાખી હતી. તેમજ જન્મ દિવસની એડલ્ટ ઉજવણી કરી હતી. અમૃતા માટે ખાસ અભદ્ર કહી શકાય તેવી કેક લાવવામા આવી હતી, અને મલાઇકા અમૃતાને આ કેક કાપતાં અસહજતા થતી હોવા છતાં બૂમ પાડીને તેને કેક કટ કરવા જણાવી રહી હતી.