amruta khanvilkar hotoshoot in saree is too beautiful
  • Home
  • Featured
  • શાંત દરિયા કિનારો, કાનમાં ઝુમખા અને અરીસાને શરમાવે એવી સુંદરતા, જુઓ અમૃતાના PHOTOS

શાંત દરિયા કિનારો, કાનમાં ઝુમખા અને અરીસાને શરમાવે એવી સુંદરતા, જુઓ અમૃતાના PHOTOS

 | 4:34 pm IST

ઇન્ટરનેટની દુનિયામાં કેટલીક તસવીરો એવી હોય છે કે જે તમને થોડો સમય રોકી લે છે. એવી જ વાયરલ તસવીરો અમૃતા ખાનવિલકર(Amruta Khanvilkar)ની પણ છે. તસવીરોમાં જોઈ શકાય છે કે દરિયા કાંઠો છે તેમજ અમૃતા સાડીમાં દેખાઈ રહી છે. એરિંગ્સ પણ દેખાઈ રહ્યા છે. અમૃતા(Amruta Khanvilkar)ની સ્માઈલ તો ભલભલા લોકોને દિવાના કરી દે એવી છે. આ તસવીરો જોઈને અમૃતા ખાનવિલકર(Amruta Khanvilkar)ના ચાહકો કાયલ થઈ ગયા છે.

અમૃતા ખાનવિલકર(Amruta Khanvilkar) એક હિટ અભિનેત્રી છે. તેનો જન્મ મુંબઇમાં થયો. તેણે ટીવી જગતની સાથે હિન્દી અને મરાઠી ફિલ્મોમાં પણ ઘણું કામ કર્યું છે. અમૃતા ખાનવિલકર(Amruta Khanvilkar) પહેલીવાર ચર્ચામાં ત્યારે આવી જ્યાકે ઈશ્ક બેક્ટરે તેમના ગીત ‘એ હિપ્પા હોપર’ લોન્ચ કર્યું. અમૃતાએ આ ગીતના મ્યુઝિક વીડિયોને લઈને ખૂબ જ ચર્ચા જગાવી હતી. હાલમાં જુઓ આ અભિનેત્રી(Amruta Khanvilkar)ના કેટલાક ફોટોઝ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન