amruta khanvilkar photo shoot in saree is too beautiful
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Photos: આઇના દેખકે બોલે ઓ સંવરને વાલે, અમૃતા ખાનવિલકરે તસવીરો શેર કરી જમાવટ કરી

Photos: આઇના દેખકે બોલે ઓ સંવરને વાલે, અમૃતા ખાનવિલકરે તસવીરો શેર કરી જમાવટ કરી

 | 9:47 am IST
  • Share

આઇના દેખકે યે બોલે ઓ સંવરને વાલે, અબ તો બે મોત મરેંગે મેરે મરને વાલે. નિદા ફાઝલીના આ શબ્દો અમૃતા ખાનવિલકર પર એકદમ બંધ બેસતા હોય તેવુ લાગે છે. સોશિયલ મીડિયા પર આ અભિનેત્રીએ તસવીરો શેર કરી તો દર્શકોના હોશ ઉડી ગયા જોનારા જોતા જ રહ્યા અને બોલી ઉઠ્યા આટલી સુંદરતાતો ભગવાન કિસ્મતવાળાને આપે.

અમૃતાની તસવીરોમાં સમંદરનો કિનારો દેખાઇ રહ્યો છે. સાડીમાં સુંદર લાગતી આ અભિનેત્રી આકર્ષણ જમાવી રહી છે. અમૃતા ખાનવિલકર એક અભિનેત્રી તરીકે ટીવી ઉપરાંત હિન્દી-મરાઠી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. તેણે ટીવી જગતની સાથે-સાથે હિન્દી અને મરાઠી ફિલ્મોમાં પણ ઘણું કામ કર્યું છે.

અમૃતા ખાનવિલકર પહેલી વાર ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેણે એ હિપ્પા હોપર લોન્ચ કર્યુ. અમૃતાએ આ ગીતના મ્યુઝિક વીડિયોને લઈને ઘણી ચર્ચા જમાવી હતી.

અમૃતાએ ‘રાઝી’ અને ‘મલંગ’ ફિલ્મોમાં જોવા મળી હતી. વર્ષ 2018 માં અમૃતા ખાનવિલકર મેઘના ગુલઝારની ફિલ્મ રાઝીમાં જોવા મળી હતી. જ્યારે 2020 માં તે ફિલ્મ ‘મલંગ’ માં મોટા પડદે દેખાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન