એમી જેક્શને શેર કરી બોલ્ડ તસવીરો, માતા બોલી કંઇક વધારે થઇ ગયુ - Sandesh
  • Home
  • Photo Gallery
  • એમી જેક્શને શેર કરી બોલ્ડ તસવીરો, માતા બોલી કંઇક વધારે થઇ ગયુ

એમી જેક્શને શેર કરી બોલ્ડ તસવીરો, માતા બોલી કંઇક વધારે થઇ ગયુ

 | 11:37 am IST

બ્રિટિશ મોડલ અને એક્ટ્રેસ એમી જેક્શન પોતાની હોટ અને સેક્સી તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી રહે છે. તેના એક નવા હોટ ફોટોશૂટએ ઇન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી છે. ઇન્સટાગ્રામ પર એમીએ પોતાની તસવીર શેર કરી છે અને તેના કેપ્શનમાં લખ્યું છે, કે મેં મારી માને પૂછ્યુ કે શું આ વધારે થઇ ગયુ છે તો તેમણે જવાબ આપ્યો કે,આ ઓકેથી કંઇક વધારે થઇ ગયું છે.

એમી સોશિયલ મીડિયામાં પોતાની બોલ્ડ તસવીરો પોસ્ટ કરતી રહે છે તેના 4 મિલિયનથી વધારે ફોલોઓર્સ છે. ત્યાં જ ફિલ્મોની વાત કરીએ તો એમી ખુબ જ જલ્દી પોતાની આગામી ફિલ્મ 2.0 મા જોવા મળશે, આ પ્રથમવાર છે જ્યારે તે રજનીકાંત સાથે નજર આવશે.