Amyra Dastur Hottest open photos viral on social media
  • Home
  • Photo Gallery
  • PHOTOS: રાજમા ચાવલમાં ધડાધડ KISS સિન આપનારી અભિનેત્રી ‘પ્રસ્થાનમ’ વિશે બોલી કે….

PHOTOS: રાજમા ચાવલમાં ધડાધડ KISS સિન આપનારી અભિનેત્રી ‘પ્રસ્થાનમ’ વિશે બોલી કે….

 | 5:21 pm IST

કાલાકાંડી, રાજમા ચાવલ અને જજમેન્ટલ હે ક્યા જેવી ઘણી ફિલ્મોમાં કામ કરીને અમાયરા દસ્તુર હવે જલ્દી જ પ્રસ્થાનમમાં જોવા મળવાની છે. પરંતુ પ્રસ્થાનમ રિલીઝ થતાની પહેલા જ અમાયરાએ ફિલ્મને લઈ એક મોટી વાત કરી છે અને બીજા ઘણા ખુલાસા કર્યા છે. સાથે સાથે અમાયરાનાં નવા ફોટોઝ પણ વાયરલ થયા છે.

અમાયરાનું કહેવું છે કે તે હંમેશા પોતાના કરિયરમાં એક માસ એન્ટરટેનર ફિલ્મો કરવા માગે છે. અમાયરાએ કહ્યું કે જ્યારે મને આ ફિલ્મ માટે ફોન આવ્યો તો હું ખુબ ઉત્સાહિત થઈ. કારણ કે મારે આવી મસાલા ફિલ્મ જ કરવી હતી અને મને પ્રસ્થાનમમાં આ મોકો મળ્યો.

પ્રસ્થાનમ વિશે એમ પણ કહ્યું કે આ ફિલ્મમાં એક ખુબ જરૂરી સંદેશો છે. ફિલ્મમાં તે એક એનઆરઆઈ છોકરીનો રોલ કરવા જઈ રહી છે. જે ફિલ્મમાં રાજનિતી અને ભ્રષ્ટાચાર બંન્ને ઘરમાં જુએ છે અને પરિવાર વચ્ચે રહે છે. તો જુઓ આ અભિનેત્રીનાં કેટલાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન