સ્વિમસૂટમાં જોવા મળી અમાયરા દસ્તુર, નહીં હટાવી શકો નજર - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • સ્વિમસૂટમાં જોવા મળી અમાયરા દસ્તુર, નહીં હટાવી શકો નજર

સ્વિમસૂટમાં જોવા મળી અમાયરા દસ્તુર, નહીં હટાવી શકો નજર

 | 6:44 pm IST

બોલિવુડ અભિનેત્રી અમાયરા દસ્તૂર લીના યાદવની આગામી ફિલ્મમાં ઋષિ કપૂર સાથે જોવા મળશે. અમાયરા દસ્તૂરે એક ડિઝાઇનરની સ્વિમસૂટ કલેક્શનમાં ફોટોશૂટ કરાવ્યું હતું. અમાયરાનું આ ફોટોશૂટ જાણીતા ડિઝાઇનર શેન એન્ડ પીકૉકનાં કલેક્શનનાં શૉકેસ માટે હતું. આ શૂટમાં ફક્ત અમાયરાનું સ્વિમવેયર જ સ્ટાઇલિશ નથી પરંતુ તેને ફિલ્માવવાનો અંદાજ પણ જોરદાર છે. અંડર વૉટર ક્લિક કરવામાં આવેલી અમાયરાની આ તસવીર ઘણી જ શાનદાર નજર આવી રહી છે.

ફક્ત અંડર વૉટર જ નહીં, પરંતુ અંડર સન સ્વિમસૂટમાં પણ અમાયરા ઘણી જ સુંદર લાગી રહી છે. અમાયરા જૈકી ચેનની ફિલ્મ ‘કુંગ ફૂ યોગા’માં પણ નજર આવી ચુકી છે. વર્ષ 2003માં બોલિવુડ ફિલ્મ ‘ઇશ્ક’થી તેણે અભિનયની દૂનિયામાં ડેબ્યૂ કર્યું હતું.