An issue that caught the attention of the entire country
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Vishesh
  • શરૂઆત કરીએ એક એવા મુદ્દાથી કે જેણે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યુ

શરૂઆત કરીએ એક એવા મુદ્દાથી કે જેણે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યુ

 | 11:40 pm IST
  • Share

સંદેશ વિશેષમાં આજે શરૂઆત કરવી છે એક એવા મુદ્દાથી. કે જેણે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યુ છે. એવા મુદ્દાથી કે, જે ભારતની રાજનીતિમાં કદાચ નવો ઈતિહાસ બનવા જઈ રહ્યો છે. એ પૈકી પહેલા વાત કરવી છે બંગાળની. કે જ્યાં 10 વર્ષના મહિલાના સાશન પર આજે સવાલો ઉઠી રહ્યાં છે. બંગયુદ્ધના નાક સમાન ગણાતી નંદીગ્રામની ચૂંટણીમાં એક તરફ ભાજપની ફૌજ છે. તો બીજી તરફ એકલા હાથે લડતી ફાઈટર દીદી છે. અને બંને વચ્ચે જામી ગયું છે ઘમાસાણ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો