An uncle's dance video is going viral on social media
  • Home
  • Featured
  • કાકાના ડાન્સ સ્ટેપ જોઈને યુવાન પણ શરમાઈ ગયા, વીડિયો જોઈ વાયરલ કરવા મજબૂર બન્યાં લોકો!

કાકાના ડાન્સ સ્ટેપ જોઈને યુવાન પણ શરમાઈ ગયા, વીડિયો જોઈ વાયરલ કરવા મજબૂર બન્યાં લોકો!

 | 10:35 pm IST

હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમ તો અવાર-નવાર ડાન્સ વીડિયો વાયરલ થતાં રહે છે. પણ અમુક વીડિયો ખાસ હોય છે. જેમાંથી લોકોને મનોરંજન મળતું હોય છે. એવો જ એક ખાસ વીડિયો ચર્ચામાં છે. આ વીડિયોમાં એક વ્યક્તિ ડાન્સ કરી રહ્યો છે. વ્યક્તિની ઉંમર અને ડાન્સની સ્ટાઈલ જોઈને લોકો વખાણ કરી રહ્યા છે અને મનોરંજન મળી રહ્યું છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક કાકા ડાન્સના મસ્ત સ્ટેપ કરી રહ્યા છે. જોનારા જોતાં રહી ગયા છે. આ વીડિયો મૂળ રુપે ઈન્સ્ટા પર શેર કરવામાં આવ્યો છે. પરંતુ હાલમાં અલગ અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. તો તમે પણ જુઓ આ કાકાનો ડાન્સ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન