80 MLAને રીપિટ કર્યા, ભાજપે જાહેર કરેલી તમામ 182 બેઠકોનું એનાલિસીસ - Sandesh
  • Home
  • Uncategorized
  • 80 MLAને રીપિટ કર્યા, ભાજપે જાહેર કરેલી તમામ 182 બેઠકોનું એનાલિસીસ

80 MLAને રીપિટ કર્યા, ભાજપે જાહેર કરેલી તમામ 182 બેઠકોનું એનાલિસીસ

 | 4:39 pm IST

ભાજપે પોતાની છેલ્લી 34 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આમ ભાજપે પોતાના વિધાનસભાના 182 ઉમેદાવારોની યાદી જાહેર કરી છે. 182 ઉમેદવારોની આ યાદી કયા ગણિત સાથે રજૂ કરી છે. કઇ થિયરી વાપરી છે? તો ચાલો જોઇએ 182 બેઠકોનું એનાલિસીસ
ભાજપે જાહેર કરેલી તમામ 182 બેઠકોનું એનાલિસીસ

  •  કુલ 182માંથી 80 ઘારાસભ્યોને ભાજપે રીપિટ કર્યા છે. એટલે કે પ0 ટકા રીપિટ થીયરીનો સહારો લેવાયો છે..

રીપિટ થયેલાઓમાં મુખ્ય નામો જોઇએ તો
– વિજય રૂપાણી
– નીતિન પટેલ
– જીતુ વાઘાણી
– પ્રદિપસિંહ જાડેજા
– ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
– વલ્લભ કાકડિયા
– રમણ વોરા
– જયેશ રાદડિયા
– આત્મારામ પરમાર
– દિલીપ ઠાકોર

  • ભાજપે આ વખતે 82 નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે
  •  વર્તમાન ઘારાસભ્યોમાંથી ૩પ ઘારાસભ્યોનું ભાજપે પત્તુ કાપ્યું છે.

કપાયેલા મોટા માથાઓના નામ જોઇએ તો
– મંગુ પટેલ
– વસુ ત્રિવેદી
– નાનુ વાનાણી
– વલ્લભ વઘાસિયા
– નિર્મલા વાઘવાણી
– તારાચંદ છેડા
– ભાનુબહેન બાબરિયા
– જયંતિ કવાડિયા
– નરોત્તમ પટેલ
– પૂના ગામિત
– રણજીત ગીલીટવાલા
– જનક કાછડિયા
– વર્ષા દોશી

ભાજપે આ વખતે પાટીદાર ફેક્ટર અને ઓબીસી ફેક્ટરને વઘુ પ્રાઘાન્ય અપ્યું છે. એટલા માટે સૌથી વઘુ ટિકીટો ઓબીસી અને પાટીદારોને આપી છે. ભાજપ દ્વારા કઇ જ્ઞાતિને કેટલી ટિકીટ ફાળવાઇ તે જોઇએ તો

– 53 ઓબીસી
– 51 પાટીદાર
– 27 એસટી
– 17 ક્ષત્રિય
– 13 એસસી
– 9 બ્રાહ્મણ
– 5 જૈન-વણિક
– ૩ સામાન્ય
– 1 મરાઠી
– 1 કાયસ્થ
– 1 સિંઘી
– 1 લોહાણા
કુલ 182

  • ભાજપ દ્વારા કુલ 12 મહિલાઓને પણ ટિકીટ આપવામાં આવી છે.

જેના નામ જોઇએ તો…
– તેજશ્રીબહેન પટેલ
– સંગિતા પાટિલ
– મનિષા વકીલ
– સીમાબહેન મોહિલે
– ઝંખનાબહેન પટેલ
– માલતીબહેન મહેશ્વરી
– હંસાકુંવરબા રાજ
– વિભાવરીબહેન દવે

  •  ભાજપે કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારોને પણ ટિકીટ આપી છે

– વિરમગામથી તેજશ્રીબહેન પટેલ
– જામનગર ગ્રામ્યથી રાઘવજી પટેલ
– જામનગર ઉત્તરથી ઘર્મેન્દ્રસિંહ જાડેજા
– માણસાથી અમિત ચૌઘરી
– ગોઘરાથી સી.કે.રાઉલજી
– બાલાસિનોરથી માનસિંહ ચૌહાણ
– ઠાસરાથી રામસિંહ પરમાર
– સાણંદથી કનુ મકવાણા

  • ભાજપની હાઇપ્રોફાઇલ બેઠકો કે હાઇપ્રોફાઇલ ઉમેદવારોને ઘ્યાનમાં રાખીને કાંટે કી ટક્કરવાળી બેઠકો જોઇએ તો

– અમદાવાદની વટવા બેઠક પર ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા લડી રહ્યા છે
– રાજકોટની રાજકોટ પશ્ચિમ બેઠક પર મુખ્યમંત્રી વિજય રૂપાણી છે
– ભાવનગર પશ્ચિમ બેઠક પર જીતુ વાઘાણી છે
– મહેસાણા બેઠક પર નીતિન પટેલ છે
– નારણપુરા બેઠક પર કૌશિક પટેલ છે
– ઘાટલોડિયા બેઠક પર ભૂપેન્દ્ર પટેલ છે
– ઠક્કરબાપાનગર બેઠક પર વલ્લભ કાકડિયા
– ઘોળકા બેઠક પર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
– સાણંદ બેઠક પર કનુ મકવાણા
– જામનગર દક્ષિણ બેઠક પર આર.સી.ફળદુ
– અમરેલી બેઠક પર બાવકુ ઉંઘાડ
– બોટાદ બેઠક પર સૌરભ પટેલ
– વાવ બેઠક પર શંકર ચૌઘરી
– ઘારી બેઠક પર દિલીપ સંઘાણી
– વરાછા રોડ બેઠક પર કુમાર કાનાણી
– પોરબંદર બેઠક પર બાબુ બોખીરિયા
– વિરમગામ બેઠક પર તેજશ્રીબહેન પટેલ
– કામરેજ બેઠક પર વી.ડી.ઝાલાવાડિયા
– કરંજ બેઠક પર પ્રવિણ ઘોઘારી
– કતારગામ બેઠક પર વિનુ મોરડિયા
– માંગરોળ બેઠક પર ગણપત વસાવા
– વાઘોડિયા બેઠક પર મઘુ શ્રીવાસ્તવ
– સિઘ્ઘપુર બેઠક પર જય નારાયણ વ્યાસ
– બેચરાજી બેઠક પર રજની પટેલ
– રાઘનપુર બેઠક પર લવિંગજી ઠાકોર
– દરિયાપુર બેઠક પર ભરત બારોટ

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો