Anand Dance with bride Isha Ambani in Udaipur
  • Home
  • Videos
  • Featured Videos
  • … અને આનંદે ઈશાને ગોદમાં ઉચકી લઈ કર્યો ડાંસ, જુઓ Video

… અને આનંદે ઈશાને ગોદમાં ઉચકી લઈ કર્યો ડાંસ, જુઓ Video

 | 5:01 pm IST

બોલીવુડમાં હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. પહેલા દીપિકા-રણવીર ત્યાર બાદ પ્રિંયંકા ચોપરા અને હવે દેશના સૌથી મોટા અને સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી પણ લગ્નના બંધનમાં બધાવવા જઈ રહી છે. હાલ ઈશાની પ્રી-વેડિંગ સેરેમની રાજસ્થાનમાં ચાલી રહી છે. આ જશ્નમાં અંબાણી પરિવાર સહિત બોલીવુડ અને દુનિયાભરની અનેક હસ્તીઓ શામેલ થઈ રહી છે. પણ આ લગ્નનો એક વીડિયો ભારે વાયરલ થયો છે, જેમાં ગઈ કાલે યોજાયેલી સંગીત સેરેમનીમાં દુલ્હા-દુલ્હન બનવા જઈ રહેલા આનંદ અને ઈશા એક રોમેંટિક ડાંસ કરે છે. આ વીડિયોમાં આનંદ ડાંસ કરતા કરતા ઈશાને ગોદમાં ઉઠાવી લે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન