આણંદમાં આનંદીબહેનનો જોરશોરમાં પ્રચાર, લોકોએ કર્યુ ફૂલહારથી સ્વાગત - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • આણંદમાં આનંદીબહેનનો જોરશોરમાં પ્રચાર, લોકોએ કર્યુ ફૂલહારથી સ્વાગત

આણંદમાં આનંદીબહેનનો જોરશોરમાં પ્રચાર, લોકોએ કર્યુ ફૂલહારથી સ્વાગત

 | 6:41 pm IST

આજે સમગ્ર ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે આજે પૂર્વ મુખ્યમંત્રી વહેલી સવારથી આણંદમાં પ્રચાર માટે પહોંચ્યા હતા. આમ, આનંદીબહેને ગ્રામ્ય વિસ્તારમાં ઢોલ-નગારા અને કાર્યકરો સાથે ડોર ટુ ડોર પ્રચાર અભિયાન હાથ ધર્યું હતુ. દરેક વિસ્તારોમાં લોકોએ આનંદીબહેનનું ફૂલહારથી સ્વાગત પણ કર્યું હતું.