Aanandvan swaroop discribed in many holy books, worshipped everywhere
  • Home
  • Astrology
  • અનેક શાસ્ત્રોમાં વર્ણન છે શિવનું આનંદવન સ્વરૂપ, કથા સાંભળવાથી મળે છે મુક્તિ

અનેક શાસ્ત્રોમાં વર્ણન છે શિવનું આનંદવન સ્વરૂપ, કથા સાંભળવાથી મળે છે મુક્તિ

 | 1:07 pm IST

શિવના અનેક સ્વરૂપો છે. તેમાં શિવનું આનંદવન સ્વરૂપ અથિ પૂજનિય છે. અનેક શાસ્ત્રોમાં તેનો ઉલ્લેખ મળે છે. આનંદમન વિમુકત ધનુષ સ્વરૂપ છે. આ સ્વરૂપે જ બ્રાહ્મણને આચરણનો આદેશ આપ્યો તો ક્ષત્રિયોને રક્ષણનો આદેશ આપ્યો. જ્યારે અંત સમયે જીવ ભટકી જાય છે ત્યારે શિવજ મુક્તિ આપે છે. આનંદવન સ્વરૂપની ઉત્પતિ વિશે કથા જાણીને મન આનંદથી ભરાઈ જશે…