ananya panday looks stylish in bodycon dress at shahrukh party
  • Home
  • Featured
  • શાહરૂખની પાર્ટીમાં બધા સ્ટારનું ધ્યાન માત્ર અને માત્ર અનન્યા પર જ ગયું, ફોટો જોઈ મોહાય જશો

શાહરૂખની પાર્ટીમાં બધા સ્ટારનું ધ્યાન માત્ર અને માત્ર અનન્યા પર જ ગયું, ફોટો જોઈ મોહાય જશો

 | 5:28 pm IST

અનન્યા પાંડેએ સ્ટૂડન્ટ ઓફ ધ યરના બીજા ભાગમાં ટાઇગર શ્રોફ અને તારા સુતારિયાની સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ તેની ભારે ચર્ચા થઈ રહી છે. એ પછી પતિ પત્ની ઓર વોમાં કાર્તિક સાથે પણ તેની સારી કેમેસ્ટ્રી જોવા મળી હતી. હવે અનન્યાનો હોટ અને બોલ્ડ ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે.

સફેદ કલરના ડ્રેસમાં શનિવારે અનન્યા શાહરૂખ અને ગૌરીની પાર્ટીમાં પહોંચી હતી. ત્યારે બધાની નજર અનન્યા પાંડે પર અટકી ગઈ હતી. સોશિયલ મીડિયા પર પણ લોકો આ તસવીરો વખાણી રહ્યા છે અને શેર કરી રહ્યા છે. અનન્યાનો આ લૂક એકદમ હોટ અને બોલ્ડ લાગી રહ્યો છે. લોકોને આ તસવીરો પસંદ પડી રહી છે. તેમજ સારી સારી કોમેન્ટ આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન