Ananya Pandey got a photoshoot wearing a bathrobe pics viral
  • Home
  • Featured
  • બાથરોબ પહેરી કારમાં જ અનન્યાએ આપ્યા પોઝ, ધડાધડ pics થયા વાયરલ

બાથરોબ પહેરી કારમાં જ અનન્યાએ આપ્યા પોઝ, ધડાધડ pics થયા વાયરલ

 | 9:04 am IST
  • Share

એક્ટર ચંકી પાંડેની લાડલી અભિનેત્રી અનન્યા પાંડે ક્યારેક પોતાના કામ તો ક્યારેક પોતાના લુક્સને લઈને ચર્ચામાં રહે છે. તેના કામની વચ્ચે,  અનન્યાએ તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી, જે સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ઝડપથી વાયરલ થઈ ગઈ. હવે તેની આ તસવીરો પર ફેન્સ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.

લુકની વાત કરીએ તો અનન્યા સફેદ બાથરોબમાં જોવા મળી રહી છે. અભિનેત્રીએ લાઇટ મેક-અપ અને ખુલ્લા વાળ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. અભિનેત્રી ક્યારેક કારમાં સૂતી તો ક્યારેક મસ્તી કરતી જોવા મળે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો