ananya pandey shares a behind the sence video of her movie promotions
  • Home
  • Videos
  • Featured Videos
  • OMG! પ્રમોશન પહેલા ફાટી ગયો અનન્યા પાંડેનો ડ્રેસ, આસિસ્ટન્ટ સીવતો’તો અને વીડિયો વાયરલ

OMG! પ્રમોશન પહેલા ફાટી ગયો અનન્યા પાંડેનો ડ્રેસ, આસિસ્ટન્ટ સીવતો’તો અને વીડિયો વાયરલ

 | 11:02 am IST

અનન્યા પાંડે આ દિવસોમાં વધારે પડતી વ્યસ્ત છે. કારણ કે તે ફિલ્મ પતિ પત્ની ઓર વોનું ભારે પ્રમોશન કરી રહી છે. બધું જ ભૂલીને માત્ર પ્રમોશનમાં ધ્યાન આપી રહી છે કે જેના પુરાવા રૂપે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે તે કેટલી વ્યસ્ત છે.

બધા જ રિયાલીટી શો તેમજ કોમેડી શો વગેરે બધી જગ્યાએ પ્રમોશન કરવામાં સતત 15 દિવસથી અનન્યા વ્યસ્ત છે. એવામાં તેને ફોટૉશુટ માટે જવાનું થયું અને એની પાસે માત્ર 15 જ મિનિટ વધી હતી. તૈયાર થવાનું તેમજ મેકઅપ અને ડિનર તો ખરૂ જ. માટે વીડિયોમાં જોઈ શકાય છે કે અનન્યાનો ફાટેલો ડ્રેસ એક આસિસ્ટન્ટ સાંધતો જોવા મળી રહ્યો છે. અનન્યાએ આ વીડિયો શેર કરીને લખ્યું કે, બધા જ ગ્લિટર ગોલ્ડ નથી હોતા, A-1 ટીમ પતિ પત્ની ઓર વો પ્રમોશન બિહાન્ડ ધ સીન. તો જુઓ અનન્યાનો આ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન