Photos: Ananya Panday's Latest Photos Will Make You Her Fan
  • Home
  • Featured
  • Photos: અનન્યાનો આ લેટેસ્ટ પિંક ડ્રેસ લૂક જોઇને આંખો ચોંટી રહી જશે, જોઇ લો તસવીરો

Photos: અનન્યાનો આ લેટેસ્ટ પિંક ડ્રેસ લૂક જોઇને આંખો ચોંટી રહી જશે, જોઇ લો તસવીરો

 | 10:09 pm IST

અનન્યા પાંડેને ‘સ્ટાર ઇન મેકિંગ’ કહેવામાં આવે છે. આ અભિનેત્રીને ડેબ્યૂ કર્યે ભલે વધારે સમય ના થયો હોય, પરંતુ તેની પર્સનાલિટીથી લઇને લૂક અને સ્ટાઇલમાં ઘણો જ બદલાવ જોવા મળી રહ્યો છે. સ્વીટ લૂકવાળી અનન્યા હવે સેક્સી વાઇબ્સ આપતી જોવા મળી રહી છે.

તેના લેટેસ્ટ ફોટો પણ આનું ઉદાહરણ છે. અનન્યાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો્સ શેર કર્યા છે જેમાં તે સુંદર પિંક લેસ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. આ ડ્રેસનો ફ્રન્ટ નેક ડીપ વી શેપમાં છે જે એક્ટ્રેસનાં લૂકને સેક્સી બનાવે છે.

આ સાથે અનન્યાએ જે એક્સપ્રેશન્સ આપ્યા છે તે સ્વીટ એન્ડ સેક્સી છે. કેટલાક દિવસ પહેલા પણ અનન્યાએ રેડ શૉર્ટ ડ્રેસમાં તસવીરો શેર કરી હતી, જેમાં તે ગ્લેમરસ લાગી રહી હતી. આ તસવીરોમાં પણ તેના એક્સપ્રેશન દીવા જેવા દેખાઈ રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન