Andhra Pradesh 76-year-old dadi jaya Swing like little children video viral
  • Home
  • Featured
  • ‘દિલ તો બચ્ચા હૈ’, આ દાદીમાનો વીડિયો વાયુવેગે થયો ધડાધડ વાયરલ, હિંચકા પર ઉભા થઇ…

‘દિલ તો બચ્ચા હૈ’, આ દાદીમાનો વીડિયો વાયુવેગે થયો ધડાધડ વાયરલ, હિંચકા પર ઉભા થઇ…

 | 11:32 am IST

લોકડાઉન વચ્ચે રોજ અનેક વીડિયો વાયરલ થઇ રહ્યા છે ત્યારે હાલ બ્રહ્મનપલ્લે અનન્તપુરના 76 વર્ષના એક દાદીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ દાદી એવી રીતે એન્જોય કરે છે જાણે કે તેમના પ્રપૌત્ર અને નાના બાળકો એન્જોય કરતા હોય. આ વીડિયોને અત્યાર સુધી 60 હજારથી પણ વધારે લોકોએ જોયો છે.

આ વીડિયોમાં જયાજી હિંચકો ખાય રહ્યા છે. એટલું જ નહીં તે બેસીને નહીં પણ હિંચકા પર ઉભા રહીને હિંચકો ખાય રહ્યા છે. એજ રીતે જાણે નાનપણમાં હિંચકા પર ઉભા થઇને હિંચકો ખાતા હોઇએ. આ વીડિયો પર લોકો ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે જયા અમ્મા દિલ અને દિમાગથી જવાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન