ટીવી સ્ટાર અંગદ હસીજાએ શેર કર્યા nude ફોટો, લોકોએ કર્યો troll – Sandesh
NIFTY 10,452.30 -93.20  |  SENSEX 34,010.76 +-286.71  |  USD 64.2100 +0.30
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • ટીવી સ્ટાર અંગદ હસીજાએ શેર કર્યા nude ફોટો, લોકોએ કર્યો troll

ટીવી સ્ટાર અંગદ હસીજાએ શેર કર્યા nude ફોટો, લોકોએ કર્યો troll

 | 11:24 am IST

ઝી ટીવીના શો ‘સપના બાબુલ કા.. બિદાઈ’ સીરિયલથી પ્રખ્યાત થયેલો અંગદ હસીજા આજકાલ ચર્ચામાં છે. આ ચર્ચા તેની કોઈ સીરિયલ માટે નથી પરંતુ તેણે કરાવેલા ન્યૂડ ફોટોશૂટ માટેની છે. જી હાં ટીવી સ્ટાર અંગદ હસીજાએ ન્યૂડ ફોટોશૂટ કરાવી તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. અંગદની આ તસવીરો વાઇરલ થઈ છે. એટલું જ નહીં અંગદની આ તસવીરોના કારણે કેટલાક લોકોએ તેને ટ્રોલ પણ કર્યો છે.