Angoori Bhabhi aka shubhangi-atre weared bold top pics viral
  • Home
  • Featured
  • અંગુરી ભાભીએ પહેર્યું એવું ટૉપ કે દેખાઇ ગયું કંઇક…Pics

અંગુરી ભાભીએ પહેર્યું એવું ટૉપ કે દેખાઇ ગયું કંઇક…Pics

 | 5:17 pm IST
  • Share

ટીવી શો ભાભી જી ઘર પર હૈ માં અંગુરી ભાભીનો રોલ કરી ઘર-ઘરમાં ઓળખ મેળવનારી અભિનેત્રી શુભાંગી અત્રેને તમે સાડીમાં તો જોઇ છે. પરંતુ શું તમે તેનો બોલ્ડ અંદાજ જોયો છે. તે આ શોમાં એક સીધી ઘરેલું મહિલા તરીકે નજરે પડે છે. પરંતુ તે રિયલ લાઇફમાં ખૂબ બોલ્ડ છે. હવે તેણે એવી તસવીર શેર કરી છે જે ખૂબ વાયરલ થઇ રહી છે.

આ તસવીરોમાં શુભાંગીએ તેના ઓનસ્ક્રીન અવતારથી ખૂબ અલગ નજરે પડી રહી છે તે એક ક્રોશિયા સ્ટાઇલ નેટેડ ટૉપમાં જોવા મળી રહી છે. ટૉપ એટલું જાળીદાર છે કે જેમાથી તેની પ્રિન્ટેડ બ્રા સ્પષ્ટ દેખાઇ રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો