anil kapoor and shilpa shetty purple jumsuit looking gorgeous see pics
  • Home
  • Photo Gallery
  • શિલ્પા શેટ્ટીનો અનિલ કપૂર સાથે એકદમ નવો અવતાર, PHOTOS જોઈ સ્ટારની ઉંમર ભૂલી જશો

શિલ્પા શેટ્ટીનો અનિલ કપૂર સાથે એકદમ નવો અવતાર, PHOTOS જોઈ સ્ટારની ઉંમર ભૂલી જશો

 | 12:48 pm IST

બોલિવૂડની સૌથી ફિટ મોમમાં જેનું નામ આવે છે એવી અભિનેત્રી એટલે કે શિલ્પા શેટ્ટી. ફિટનેસની વાતમાં તેનો કોઈ તોડ નથી. તે સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહેનારી અભિનેત્રી છે. હાલમાં જ તેની કેટલીક નવી તસવીરો વાયરલ થઈ રહી છે.

શિલ્પા હાલમાં ફરાહ ખાનના ચેટ શોમાં પહોંચી હતી અને ત્યા તેની સાથે અનીલ કપૂર પણ હતાં. જેવી રીતે અનિલ કપૂરમાં પણ ઉંમરને લઈ કોઈ ફેરફાર નથી દેખાતો એવું જ કંઈક શિલ્પા શેટ્ટીનું છે. બંન્નેનુ અહીંયાનું ફોટોશુટ ખુબ વાયરલ થઈ રહ્યું છે. ઓછા મેકઅપમાં પણ તે ખુબ સરસ લાગી રહી હતી. તો જુઓ અહીં તેની નવી તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન