Anil Kapoor dance on Ram Lakhan Song at Fanney Khan Trailer release
NIFTY 10,980.45 -27.60  |  SENSEX 36,373.44 +-146.52  |  USD 68.6200 +0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • અનિલ કપૂરે કર્યો તેમનો વર્ષો જૂનો સિગ્નેચર ડાન્સ સ્ટેપ, Video

અનિલ કપૂરે કર્યો તેમનો વર્ષો જૂનો સિગ્નેચર ડાન્સ સ્ટેપ, Video

 | 5:23 pm IST

ઐશ્વર્યા રાય, અનિલ કપૂર અને રાજકુમાર રાવની આગામી ફિલ્મ ફન્ને ખાનું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે, જેમાં ઐશ્વર્યા રાય ગ્લેમરસ દેખાઈ રહી છે. પણ અનિલ કપૂર પણ કાબિલેદાદ છે. હાલ અનિલ કપૂરનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં બેન્ડ બાજા વગાડવામાં આવી રહ્યાં છે, અને બેન્ડ પર તેમની એક સમયની સુપરહીટ ફિલ્મ ‘રામ લખન’નું ‘માય નેમ ઈઝ લખન’ ગીત વાગી રહ્યું છે. આ ગીત વાગે એટલે અનિલ કપૂરને રોકવા મુશ્કેલ છે. આ વખતે પણ તેઓ પોતાનો સિગ્નેચર સ્ટેપ કરવામાં પોતાની જાતને રોકી શક્યા ન હતા.

અનિલ કપૂરને આ ગીત પર ડાન્સ કરતા તમે વીડિયોમાં જોઈ શકો છો. અનિલ કપૂરનો ડાન્સ અને સ્વૈગ બંને જ કમાલના છે.