animation video viral will show you the real story of migrant workers
  • Home
  • Featured
  • પરપ્રાંતીયોની સાચી વેદના સમજવી છે? આ વીડિયો જોઈને આંખમાંથી દડ-દડ આસુંં વહેવા લાગશે!

પરપ્રાંતીયોની સાચી વેદના સમજવી છે? આ વીડિયો જોઈને આંખમાંથી દડ-દડ આસુંં વહેવા લાગશે!

 | 11:47 am IST

કોરોના પછી દેશમાં પરપ્રાંતીય મજૂરોની સૌથી ખરાબ હાલત છે. તેમની કહાની રેલ્વે ટ્રેકથી સોલ્ટરિંગ રોડ સુધી ચર્ચાઈ છે. રોજ ઉઘાડાપગે ઘર તરફ જતા મજૂરોની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તે દરમિયાન એક કલાકારે એના માટે એક વીડિયો બનાવ્યો છે.

જે લોકો અને મજૂરો પીડાઈ છે એમની પીડા બતાવવાનો આ વીડિયોમાં પ્રયત્ન કરવામાં આવ્યો છે. કોરોનાના આ યુગમાં અમીરો અને કામદારો વચ્ચે શું તફાવત છે તે બતાવવા માટે કલાકારે મસ્ત યુક્તિ ઉપજાવી છે. આ તફાવત કેટલો ઉંડો છે તે સમજવા માટે તમારે ફરજિયાત આ વીડિયો જોવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન