Photos: ડ્રેસિંગ સેન્સમાં બોલિવુડની હીરોઇન્સને ટક્કર આપે છે આ ટીવી અભિનેત્રી - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • Photos: ડ્રેસિંગ સેન્સમાં બોલિવુડની હીરોઇન્સને ટક્કર આપે છે આ ટીવી અભિનેત્રી

Photos: ડ્રેસિંગ સેન્સમાં બોલિવુડની હીરોઇન્સને ટક્કર આપે છે આ ટીવી અભિનેત્રી

 | 7:41 pm IST

ટીવી સીરિયલ ‘નાગિન 3’ની બીજી નાગિન એટલે કે અનિતા હસનંદાની આજે 37 વર્ષની થઇ ચુકી છે. તે ગોવામાં પોતાના પરિવાર સાથે બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. અનિતા પોતાના સ્ટાઇલિશ ડ્રેસને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. અનિતા ટ્રેંડી બ્લાઉઝ અને સ્ટાઇલિશ સાડીને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તેને ટીવીની સૌથી સ્ટાઇલિશ એક્ટ્રેસ પણ કહેવામાં આવે છે. અનિતા ઇન્ડિયન ડ્રેસ સાથે સાથે વેસ્ટર્ન ડ્રેસમાં પણ ઘણી જ સુંદર લાગે છે.

અનિતા તેલુગુ, હિન્દી, કન્નડ, તમિલ અને પંજાબી ફિલ્મોમાં પણ જોવા મળી છે. તેણે હિન્દી ફિલ્મ ‘કુછ તો હૈ’ અને ‘યે દિલ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. અત્યારે તે ‘નાગિન-3’માં કામ કરી રહી છે.