Ankita Lokhande hits Hrithik Roshan's song with boyfriend in night dress
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • VIRAL VIDEO : અંકિતા લોખંડેએ નાઈટ ડ્રેસમાં બોયફ્રેન્ડ સાથે ઋત્વિક રોશનના સોંગ પર લગાવ્યા ઠુમકા

VIRAL VIDEO : અંકિતા લોખંડેએ નાઈટ ડ્રેસમાં બોયફ્રેન્ડ સાથે ઋત્વિક રોશનના સોંગ પર લગાવ્યા ઠુમકા

 | 3:33 pm IST
  • Share

ટીવીની જાણીતી અભિનેત્રી અંકિતા લોખંડે(Ankita Lokhande)આજકાલ સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે. અભિનેત્રીએ પોતાના મંગેતર વિક્કી જૈન(Vicky Jain)ની સાથે ફોટો અને વીડિયો અવાર નવાર શેર કરતી રહે છે. હાલમાં જ અંકિતા લોખંડે(Ankita Lokhande)એ વિક્કી જૈનની સાથે ધમાકેદાર ડાન્સ કરતો વીડિયો પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ(Instagram Account) ઉપર શેર કર્યો છે. આ વીડિયોમાં ઋત્વિક રોશન(Rhitik Roshan)ના સોંગ બેંગ બેંગ(Bang Bang) ઉપર ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે. બંનેના આ વીડિયોને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

વીડિયો શેર કરતા અંકિતા લોખંડે(Ankita Lokhande)એ લખ્યુ હતું કે, વિક્કી અને અંકી, ડાન્સ કરતા તે પણ નાઈટ ડ્રેસમાં. અંકિતાના આ વીડિયો ઉપર ચાહકો એક પછી એક શાનદાર કોમેન્ટ કરી રહ્યા છે. જુઓ VIDEO…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન