Ankita Lokhande kisses boyfriend in party, Viral gets video
  • Home
  • Featured
  • અંકિતા લોખંડેનો બોયફ્રેન્ડને Kiss કરતો વીડિયો થયો વાયરલ, જુઓ

અંકિતા લોખંડેનો બોયફ્રેન્ડને Kiss કરતો વીડિયો થયો વાયરલ, જુઓ

 | 10:52 am IST

બોલીવુડમાં જબરદસ્ત એન્ટ્રી લેનારી ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે હાલ લાઇમલાઇટમાં છે. અંકિતાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં અંકિતા તેના બોયફ્રેન્ડની સાથે પાર્ટીમાં નજરે પડી રહી છે. અંકિતાનો આ વીડિયો એટલા માટે વાયરલ થઇ રહ્યો છે કારણ કે તેમાં અભિનેત્રીએ ખૂબ પ્રેમથી તેના બોયફ્રેન્ડને કીસ કરી છે.

જણાવી દઇએ કે અંકિતા મુંબઇ બેઝડ બિઝનેસ મેન વિક્કી જૈનને ડેટ કરી રહી છે. અંકિતા અને વિક્કી આ વીડિયોમાં ટ્રેડિશનલ લુકમાં નજરે પડી રહ્યા છે. બન્ને આ પાર્ટીમાં ડાન્સ અને મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન