Another video of Pakistan's Power Girl goes viral on interner
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પાકિસ્તાનની પાવરી ગર્લનો વધુ એક વીડિયો થયો વાયરલ, સોશિયલ મીડિયામાં ફરી મચાવી ધૂમ

પાકિસ્તાનની પાવરી ગર્લનો વધુ એક વીડિયો થયો વાયરલ, સોશિયલ મીડિયામાં ફરી મચાવી ધૂમ

 | 6:10 pm IST
  • Share

Pawari ગર્લ દનાનીર મુબીન(Dananeer Mobeen) નો વધુ એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને પાકિસ્તાન સુપર લીગે પોતાના ટ્વિટર હેન્ડરલ પર શેર કર્યો છે. આ વીડિયોમાં ‘Pawari Ho Rahi Hai’થી જાણીતી થઈ રહેલી દનાનીર મુબીન (Dananeer Mobeen) આ વખતે અલગ અંદાજમાં નજરે પડી રહી છે અને કહી રહી છે કે, યહ મૈં હું, યહ સ્ટેડિયમ હૈ ઔર યહાં પાકિસ્તાર સુપર લીગ-6 હો રહી હૈ. વીડિયોમાં જોઈ શકાય છે કે દનાનીર મુબીન (Dananeer Mobeen) પાર્ટી શબ્દની જગ્યાએ પાવરી કહી રહી છે. જે એક બાજુ ચર્ચાનો વિષય બન્યો છે. માત્ર એટલું જ નહીં આ વીડિયો ઉપર કેટાલક મિમ્સ અને જોક્સ વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ  થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. જુઓ આ મજેદાર VIDEO…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન