anushka sharama true water baby swimming pool pic
  • Home
  • Photo Gallery
  • અનુષ્કા શર્માનું સ્મિત અને બિકીનીમાં પોઝ, સોશિયલ મીડિયામાં બે જ વખણાઈ રહ્યું છે, જુઓ PHOTOS

અનુષ્કા શર્માનું સ્મિત અને બિકીનીમાં પોઝ, સોશિયલ મીડિયામાં બે જ વખણાઈ રહ્યું છે, જુઓ PHOTOS

 | 4:56 pm IST

બોલિવૂડ હીરોઈન અનુષ્કા શર્મા હાલમાં બે કારણોને લઈ ચર્ચામાં છે. એક તો વિરાટ સાથે અપલોડ કરેલા ફોટોને લઈ અને બીજું તેણે બિકીનીમાં પૂલમાં પડાવેલા ફોટોનાં આધારે. હાલમાં જ અનુષ્કાએ નવી તસવીરો શેર કરી છે કે જેનાં કારણે સોશિયલ મીડિયામાં તેની ચર્ચા કરવામાં આવી રહી છે.

આ ફોટો શેર કરતા અનુષ્કાએ લખ્યું કે વોટર બેબી. ઈન્ટરનેટ પર આ તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે. આ સિવાય વિરાટ કોહલીએ પણ એક ફોટો અપલોડ કર્યો છે કે જેમાં તે બ્લેક બિકીનીમાં જોવા મળી હતી. આ દિવસોમાં અનુષ્કા અને વિરાટ ફુલ એન્જોય કરી રહ્યા છે અને એકબીજા સાથે સમય પસાર કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે અનુષ્કા છેલ્લે ઝીરો ફિલ્મમાં શાહરૂખ સાથે જોવા મળી હતી ત્યારબાદ તે લાંબા સમયથી ગુમ છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે કંઈ ખાસ ઉકાળી નહોતું લીધું. જુઓ અનુષ્કાની હોટ તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન