Anushka Sharma And Virat Kohli's Fun Video Viral
  • Home
  • Featured
  • અનુષ્કાએ ચલાવી બૉટ, પછી વિરાટનાં ખેંચ્યા ગાલ, વાયરલ થયો બંનેનો ક્યૂટ વિડીયો

અનુષ્કાએ ચલાવી બૉટ, પછી વિરાટનાં ખેંચ્યા ગાલ, વાયરલ થયો બંનેનો ક્યૂટ વિડીયો

 | 1:44 pm IST

વિરાટ કોહલી ઑસ્ટ્રેલિયા સામે વન ડે સીરીઝ રમી રહ્યો છે અને પત્ની અનુષ્કા શર્મા પોતાના કામમાં વ્યસ્ત છે. ઘણા લાંબા સમયથી બંને સાથે જોવા મળ્યા નથી. વર્લ્ડ કપ નજીક છે અને વિરાટ કોહલી ભારતની જીત માટે પરસેવો પાડી રહ્યો છે. આ દરમિયાન અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનો એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો એ દરમિયાનનો છે જ્યારે બંને ન્યૂઝીલેન્ડમાં રજાઓ માણી રહ્યા છે. અનુષ્કા શર્મા બૉટ ચલાવી રહી છે તો વિરાટ કોહલી બૉટિંગની મજા લઇ રહ્યો છે. અનુષ્કા શર્મા બૉટ ચલાવ્યા બાદ વિરાટ સામે જોઇને જોર જોરથી હસતી જોવા મળી રહી છે. આ ક્યૂટ વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન