Photos: વિરાટને એરપોર્ટ પર છોડવા આવી અનુષ્કા, ગળે લગાવી આપી વિદાય - Sandesh
  • Home
  • Photo Gallery
  • Photos: વિરાટને એરપોર્ટ પર છોડવા આવી અનુષ્કા, ગળે લગાવી આપી વિદાય

Photos: વિરાટને એરપોર્ટ પર છોડવા આવી અનુષ્કા, ગળે લગાવી આપી વિદાય

 | 11:05 am IST

ભારતીય ક્રિકેટ ટીમનો કપ્તાન વિરાટ કોહલી ટીમ સાથે જોડાવા રવાના થઇ ચુક્યો છે. અનુષ્કા શર્મા વિરાટને છોડવા એરપોર્ટ ગઇ હતી. વિરાટને ગળે લગાવીને તેને વિદાય આપી હતી. વિરાટ કોહલી જલદી જ ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ સાથે જોડાશે. અનુષ્કા શર્મા અત્યારે ફિલ્મોની શૂટિંગમાં વ્યસ્ત છે. વિરાટને એરપોર્ટ પર છોડવા આવેલી અનુષ્કાએ તેને ગળે લગાવીને શુભકામનાઓ આપી હતી.

ભારતીય ટીમ ઇંગ્લેન્ડનાં પ્રવાસે જવાની છે જ્યાં ટી-20, વનડે અને ટેસ્ટ મેચનો જંગ જામશે. વિરાટ કોહલી ઇજામાંથી બહાર આવી ગયો છે અને સંપૂર્ણ રીતે ફિટ છે.