anushka-sharma-latest-photoshoot in bikini and shorts pictures-viral-on-Social media
  • Home
  • Featured
  • અનુષ્કાએ ધુણાવ્યું આખું સોશિયલ મીડિયા, બિકીની પહેરી ઉડાવ્યા ફેન્સના હોશ

અનુષ્કાએ ધુણાવ્યું આખું સોશિયલ મીડિયા, બિકીની પહેરી ઉડાવ્યા ફેન્સના હોશ

 | 8:50 am IST

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા તેની હોટનેસના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ફેન્સ જેટલા અનુષ્કાની ફિલ્મોને પસંદ કરે છે એટલું જ નહીં તેના બોલ્ડ લુક્સના દિવાના છે. અનુષ્કા હાલના દિવસના ફોટોશુટની તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે. જોકે હાલમાં અનુષ્કાએ મેગેઝિન માટે ફોટોશુટ કરાવ્યું છે. જેની તસવીરો અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

આ મેગેઝીનના ફોટોશુટમાં અનુષ્કાનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. જેમા તેણે વ્હાઇટ કલરની બિકીની ટોપ અને બ્રાઉન સ્કર્ટમાં જોવા મળી રહી છે. તેમજ બ્લેક બિકીનીમાં નજરે પડી રહી છે. તો આવો જોઇએ હોટ તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન