anushka sharma lift virat kohli in air fans says shaktimaan video viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વિરાટને હવામાં ઉંચો કરવા જતાં અનુષ્કા સાથે થયું કંઈક આવું, 19 લાખથી વધારે જોવાયો VIDEO

વિરાટને હવામાં ઉંચો કરવા જતાં અનુષ્કા સાથે થયું કંઈક આવું, 19 લાખથી વધારે જોવાયો VIDEO

 | 8:54 am IST
  • Share

બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી અનુષ્કા શર્મા(Anushka Sharma) અને વિરાટ કોહલી(Virat Kohli) લોકોની પસંદગીની જોડી છે. બંનેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતા રહે છે. તે પોતાની સ્ટાઇલથી દરેકનું દિલ જીતતા જોવા મળે છે. ત્યારે હાલમાં જ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં અભિનેત્રી પોતાના પતિને હવામાં ઉંચો કરવાનો પ્રયાસ કરે છે.

ખાસ વાત એ છે કે તે આ કામમાં સફળ રહે છે. આ વીડિયો અનુષ્કા શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે, જેને અત્યાર સુધીમાં 19 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. ત્યારે હવે આ વીડિયો ફેન્સ પણ પસંદ કરી રહ્યા છે અને વાયરલ થઈ રહ્યો છે. તો જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન