વિરાટે સદી ફટકારતાં અનુષ્કાની પતિ પર પ્રેમવર્ષા - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • વિરાટે સદી ફટકારતાં અનુષ્કાની પતિ પર પ્રેમવર્ષા

વિરાટે સદી ફટકારતાં અનુષ્કાની પતિ પર પ્રેમવર્ષા

 | 12:40 pm IST

અનુષ્કા શર્મા તેની આગામી ફિલ્મ પરીના ટીઝરને પગલે છવાઈ ગઈ છે. જ્યારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન અને અનુષ્કાના પતિ વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકામાં ફાંકડી ફટકાબાજી કરી ભારતને વિજય તરફ દોરી રહ્યા છે. અનુષ્કાએ પતિના વખાણ કરતાં કોહલીની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જોઈએ આ તસવીરો.