અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયામાં શેર કરી બિકીની તસ્વીર, ટ્રોલર્સ દ્વારા થઈ ટ્રોલ - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયામાં શેર કરી બિકીની તસ્વીર, ટ્રોલર્સ દ્વારા થઈ ટ્રોલ

અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયામાં શેર કરી બિકીની તસ્વીર, ટ્રોલર્સ દ્વારા થઈ ટ્રોલ

 | 2:09 pm IST

અનુષ્કા શર્મા ટ્રોલ કરનારાઓની પસંદીદા અભિનેત્રી બની ગઈ છે. વાત કરવામાં આવે તેની ફિલ્મ વિશેની તો તેના લુકને લઈને કે પછી વિરાટ કોહલીની મેચોમાં તેના પ્રદર્શનના કારણે, સોશિયલ મીડિયા યૂઝર્સ કોઈપણ કારણથી આ અભિનેત્રીનો મજાક ઉડાવવાનો મોકો છોડતા નથી. આ વખતે અભિનેત્રી પોતાની ઓરેન્જ એન્ડ વ્હાઈટ બિકિનીને લઈને ચર્ચાનો વિષય બની ગઈ છે.

આઈએએનએસે જણાવવામાં આવ્યુ હતુ કે તેના દ્વારા પોસ્ટ કરવામાં આવેલી વેસ્ટઈન્ડિઝ વચ્ચે પર પાડવામાં આવેલી તસ્વીર પર તેના પતિ અને ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીએ હાર્ટ આઈ ઈમોજી સાથે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

જો કે તેની તસ્વીર પર ટ્રોલર્સોએ ઘણી પ્રતિક્રિયા આપી દીધી છે. સોશિયલ મીડિયાના એક વર્ગે અભિનેત્રીની તસ્વીર પર મીમ્સ અને ટોલ્સ બનાવવાનું શરૂ કરી દીધું છે.

સોશિયલ મીડિયા યૂઝર્સે અભિનેત્રીની તસ્વીરની સરખામણી VLC મીડિયા પ્લેયર સાથે કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન