anushka-sharma-spotted-at-recording-studio-in-mumbai-see-her-stylish-style-photos
  • Home
  • Photo Gallery
  • PICS : જૂઓ સ્ટુડીયો બહાર અનુષ્કા શર્માનો મનમોહક અંદાજ

PICS : જૂઓ સ્ટુડીયો બહાર અનુષ્કા શર્માનો મનમોહક અંદાજ

 | 9:17 am IST

બોલીવુડની સુંદર અભિનેત્રીઓની માંની એક અનુષ્કા શર્મા મુંબઇમાં ડબીંગ સ્ટુડિયો બહાર જોવા મળી હતી. અહીં હંમેશા કરતાં અલગ લુક અને સ્ટાઇલીશ કપડામાં આ બોલીવુડ સુંદરી ખુબજ સુંદર લાગી રહી હતી.

તેમના ફોટાઓને જોઇને એ વાતની ચોક્કસ ખબર પડી જાય કે વિરાટ સાથે વિદેશ પ્રવાસ કર્યા બાદ આજકાલ તે તેમની ફિટનેસ પાછળ ખુબ જ ધ્યાન આપી રહી છે. નોંધનીય છે કે તાજેતરમાં તે શાહરૂખ ખાન સાથેની ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન