anushka sharma yawns at work caught on video and viral
  • Home
  • Videos
  • Featured Videos
  • કામ કરવાનાં સમયે બગાસા ખાતી હતી કોહલીની બૈરી, આ માણસે VIDEO ઉતારી વાયરલ કર્યો

કામ કરવાનાં સમયે બગાસા ખાતી હતી કોહલીની બૈરી, આ માણસે VIDEO ઉતારી વાયરલ કર્યો

 | 4:44 pm IST

બોલિવૂડ હીરોઈન અનુષ્કા શર્મા પોતાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. તેના બિકીની ફોટો અને વિરાટને કિસ કરતી હોય એવો વીડિયો ખુબ વાયરલ થયા છે અને જેનાં કારણે તે ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં પણ અનુષ્કાનો એક વીડિયો વાયરલ થયો છે કે જે એકદમ કુલ છે.

એટલે થાય છે એવું કે અનુષ્કા શર્માએ એક BTS વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે બગાસા ખાતી જોવા મળી રહી છે. સેટ પર અનુષ્કા બગાસા ખાતી જોવા મળી એટલે તરત જ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થઈ ગયો છે. વીડિયો શેર કરતી વખતે અનુષ્કાએ લખ્યું કે, નહીં હું કામ કરતી વખતે બગાસા નહોતી ખાતી. બિલકુલ નહી. એક્ટર વરૂણ ધવને આ વીડિયો પર કોમેડી કોમેન્ટ પણ કરી છે.

વીડિયોમાં અનુષ્કા ઓરેન્જ કલરની ડ્રેસમાં જોવા મળી રહી છે. બોયકટ વાળમાં તે ખુબ સુંદર લાગી રહી છે. અનુષ્કાનો આ લૂક અને વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે. તો જુઓ અહીઁ એ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન