Photos: શૂટિંગ પતાવી પરત ફરેલી અનુષ્કાને લેવા એરપોર્ટ પહોંચ્યો વિરાટ - Sandesh
NIFTY 10,226.85 -15.80  |  SENSEX 33,307.14 +-44.43  |  USD 65.1650 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • Photos: શૂટિંગ પતાવી પરત ફરેલી અનુષ્કાને લેવા એરપોર્ટ પહોંચ્યો વિરાટ

Photos: શૂટિંગ પતાવી પરત ફરેલી અનુષ્કાને લેવા એરપોર્ટ પહોંચ્યો વિરાટ

 | 7:11 pm IST

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી રવિવારની સવારે મુંબઇ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. અનુષ્કા મધ્યપ્રદેશનાં ચંદેરીથી ‘સૂઇ ધાગા’ ફિલ્મનું શૂટિંગ કરીને પરત ફરી હતી. અનુષ્કાને લેવા એરપોર્ટ પર વિરાટ કોહલી પહોંચ્યો હતો. ગોવાથી પરત ફર્યા બાદ વિરાટ પોતાના ઘરે પરત ફર્યો હતો અને ત્યારબાદ અનુષ્કાને લેવા માટે એરપોર્ટ ગયો હતો. અનુષ્કાએ વાઇટ ટી-શર્ટ, બ્લેક જીન્સ અને મોનોક્રોમ ટ્રેંચકોટ પહેર્યું હતું. વાઇટ સ્નીકર્સ અને બ્લેક શેડ્સ અનુષ્કાનાં લૂકમાં નિખાર લાવી રહ્યા હતા.