arbaaz khan girlfriend giorgia andriani dance on saki saki video viral
  • Home
  • Videos
  • Featured Videos
  • અરબાઝ ખાનની હોટ ગર્લફ્રેન્ડે કર્યો ધમાકો, એવો ડાન્સ વીડિયો વાયરલ કર્યો કે બૂમ પડી ગઈ!

અરબાઝ ખાનની હોટ ગર્લફ્રેન્ડે કર્યો ધમાકો, એવો ડાન્સ વીડિયો વાયરલ કર્યો કે બૂમ પડી ગઈ!

 | 3:36 pm IST

બોલિવૂડ અભિનેતા અરબાઝ ખાનની કથિત ગર્લફ્રેન્ડ પ્રખ્યાત જ્યોર્જિયા એન્ડ્રિયાનીનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં જ્યોર્જિયા નોરા ફતેહીના સુપરહિટ ગીત ‘સાકી સાકી’ પર ડાન્સ કરી રહી છે, અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. જ્યોર્જિયા આ વીડિયોમાં આશ્ચર્ય પમાડે તેવા ઠુમકા લગાવી રહી છે. ફેન્સને પણ આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે.

જ્યોર્જિયા અવારનવાર અરબાઝ ખાન સાથે પાર્ટીમાં તેમજ ઘણા ફંક્શન્સમાં જોવા મળે છે. બંનેના વીડિયો પણ ઘણી વાર ખુબ ચર્ચામાં રહેતા હોય છે. જ્યોર્જિયા એન્ડ્રિયાના આ ‘સાકી સાકી સોંગ’ ડાન્સ વીડિયોના થોડા દિવસો પહેલા તેની વેબ સિરીઝ ‘કૈરોલાઈન કામાશી’નું ટ્રેલર પણ રિલીઝ થયું છે. તો હાલ જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન