Arbej Hotel is located in the La Cure area of France and Switzerland
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આ સત્ય છે ! આ એક એવી હોટલ છે કે જ્યાં તમે પડખું ફેરવવાથી બીજા દેશમાં પહોંચી જશો, જુઓ Photos

આ સત્ય છે ! આ એક એવી હોટલ છે કે જ્યાં તમે પડખું ફેરવવાથી બીજા દેશમાં પહોંચી જશો, જુઓ Photos

 | 3:27 pm IST
  • Share

દૂનિયામાં આજે એવુ લાગી રહ્યું છે કે કોઈ જ વસ્તુ અશક્ય નથી. તમે કેટલીકવાર એવા સમાચાર કે માહિતી સાંભળતા હશો જે સાંભળીને ચોંકી જતા હશો. કેટલીક વાતો પર વિશ્વાસ નથી થતો પરંતુ તે સત્ય હોય છે. હાલમાં જ અમે તમને એક એવી વાત જણાવીશું જેના પર કદાચ તમે વિશ્વાસ નહિં કરો શકો. પરંતુ  તે વાત એકદમ સાચી અને સત્ય છે. આ વાત છે એક એવી હોટલને કે જે બે દેશની વચ્ચે છે. વિશ્વભરમાં અનેક એવી હોટલો છે કે જે પોતાની ખાસ વિશેષતા ધરાવે છે. પરંતુ શું તમે ક્યારેય એવી હોટલ વિશે સાંભળ્યું છે કે જ્યાં માત્ર પડખુ ફેરવતાની સાથે જ લોકો એક દેશમાંથી બીજા દેશમાં ચાલ્યા જાય છે. તમને આ વાત જાણીને કદાચ નવાઈ લાગશે પણ આવી એક હોટલ છે જેનું નામ આર્બેજ હોટલ છે. આ હોટલ બે દેશો વચ્ચે હોવાથી આ હોટલની અંદર જતા જ લોકો એક દેશમાંથી બે દેશમાં પહોંચી જાય છે. આ હોટલ ફ્રાન્સ અને સ્વિટ્ઝરલેન્ડની બોર્ડ પર લા ક્યોર વિસ્તારમાં આવેલી છે. આ હોટલ બે દેશોમાં આવેલી છે એટલા માટે આ આર્બેઝ હોટલના બે સરનામા છે. જુઓ આ હોટલના કેટલાક હેરતઅંગેજ ફોટો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન