NIFTY 9,427.90 -1.55  |  SENSEX 30,464.92 +30.13  |  USD 64.6400 -0.20
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાએ સીએમ યોગી અને બાબા રામદેવને બનાવ્યા નિશાન

કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાએ સીએમ યોગી અને બાબા રામદેવને બનાવ્યા નિશાન

 | 7:46 pm IST

સાધુસંતો કેવા હોય, તેવી વાણી કેવી હોય તેમ કહીને અર્જુન મોઢવાડિયાએ યોગી આદિત્યનાથની ભાષા ટપોરીઓ જેવી હોવાનું કહીને યુપીના સીએમ યોગી આદિત્યનાથનું અપમાન કર્યું હતું. તો તેમણે બાબા રામદેવને પણ આડેહાથ લીધાં હતા. અર્જુન મોઢવાડીયાએ બાબારામદેવને સાધું ઓછા અને વેપારી ઝાઝા તેમ ગણાવ્યા હતા. જુઓ શું કહ્યું અર્જુન મોઢવાડિયાએ જાણો અહિં… વીડિયોમાં

 

1